અમદાવાદ:સાયન્સ સીટી રોડ પર આવેલા વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં પીત્ઝામાં જીવાત નીકળી હતી જેના પગલે વિલિઝમ જ્હોન્સ પિત્ઝામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે તપાસ દરમિયાન રસોડામાંથી અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો આ ઉપરાંત વિલિયમ જ્હોન્સ પિત્ઝાની શોપ પાસે FSSAIનું લાયસન્સ પણ નથી વિલિયમ જ્હોન્સ પિત્ઝાની શોપને સીલ મારવામાં આવ્યું હતું