ધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે શનિવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે, ભાજપ અને બજરંગ દળના લોકો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી પૈસા લે છે બિન મુસ્લિમ લોકો પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યાં છે આ વાત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છેતાજેતરમાં જ મધ્યપ્રદેશ પોલીસે ટેરર ફંડિગ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જે અંગે દિગ્વિજય સિંહે કમલનાથ સરકારને શુભેચ્છાઓ પાઠવતા શિવરાજ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર નિશાન સાધ્યું હતું દિગ્વિજયે 24મી ઓગસ્ટે ટ્વીટ કર્યું હતું કે, શિવરાજજી હવે જણાવો કે દેશદ્રોહી કોણ છે? શું પાકિસ્તાન માટે જાસૂસી કરનારાઓને બચાવનારા દેશદ્રોહી નથી?અમિતશાહ જી અને ડોભાલજી દેશદ્રોહી તો તમારા ઘરમાંથી જ નીકળ્યા