રતલામમાં પૂરના પાણીમાં પેસેન્જર બસ ફસાઈ

DivyaBhaskar 2019-08-31

Views 30

વીડિયો ડેસ્કઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારમાં મુશ્કેલી સર્જાઈ છે અહીં રતલામમાં પેસેન્જર ભરેલી બસ પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી આ બસમાં 50 પેસેન્જર્સો સવાર હતા દુર્ઘટના સર્જાતા તમામ પેસેન્જરોના જીવ જોખમાયા હતા આ તમામ પેસેન્જર્સનું સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS