રાજકોટમાં ચાલુ વાહને ફોનમાં વાત કરતી મહિલા કોન્સ્ટેબલને 1100 રૂ.નો દંડ

DivyaBhaskar 2019-08-27

Views 921

રાજકોટ: ગોંડલ રોડ પરથી એક મહિલા પોલીસ વર્દીમાં ટુ વ્હિલર પર નીકળી હતી અને ચાલુ વાહને મોબાઇલ પર બિન્દાસ્તવાતો કરતી હતી, મહિલા પોલીસનું આ કરતૂત જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધું હતું સોશિયલ મીડિયામાં આ મહિલા પોલીસનો વીડિયો વાઇરલ થયો હતો આ ટુ વ્હિલરનો નંબર જીજે 03 જેએન 9666 હોવાનું માલુમ પડ્યું હતું આ વીડિયોની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી અને મહિલા પોલીસને 1100નો દંડ ફટકારવામાં આવ્યો હતો 1 હજાર મોબાઇલમાં વાત કરવાના અને 100 રૂપિયા હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS