હોંગકોંગમાં લાખો લોકો પર બર્બર દમનની તૈયારીમાં ચીન, સૈંકડો બખ્તરબંધ ગાડીઓ તૈનાત કરી

DivyaBhaskar 2019-08-16

Views 49

એકતરફ ચીન ભારતમાં કાશ્મીર મામલે ચૌધરી બનવાની કોશિશ કરી રહ્યું છે તો બીજી તરફ તેના જ હોંગકોંગમાં છેલ્લાં 3 મહિનાથી પ્રદર્શન કરી રહેલા લાખો લોકો પર બર્બર દમન કરવાની તૈયારીમાં છે ચીને પ્રદર્શનને ખત્મ કરવા હોંગકોંગની સરહદ સીલ કરી તેની નજીક સૈંકડો બખ્તરબંધ ગાડીઓ તૈનાત કરી દીધી છે સાથે જ સૈનાની માર્ચ કરાવી પ્રદર્શનકારીઓને જલ્દી પ્રદર્શન ખત્મ કરવાની ચેતવણી આપી છે અને જો ખત્મ નહીં કરે તો નિશાન બનાવવાની ધમકી પણ આપી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS