Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંદેશ આજે 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો અને દેશવાસીઓને સંબોધન કર્યુંસંબોધનમાં મોદીએ કલમ 370 પર બોલતા કહ્યું કે અમે સમસ્યાને ટાળતા નથી કે પાળતા નથીકલમ 370 અને 35 એ હટાવવાનો મતબલ સરદારનું સપનું સાકાર કરવા સમાન છેલાલ કિલ્લા પરથી મોદીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે ત્રણે સેનાઓ વચ્ચે તાલમેલ વધારવા હવેથી એક જ સેનાપતિ હશેજેને CDS એટલે કે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ કહેવામાં આવશેસેનાના ઈતિહાસમાં આ પદ પહેલવાર ઊભુ કરાયું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું