કલમ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરની સ્થિતી સ્થીર જોવા મળી રહી છે યુવાનો યુવતીઓ 15 ઓગસ્ટની ઉજવણી માટેની તૈયારીઓમાં જોડાયાં હતા શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડીયમમાં રંગારંગ કાર્યક્રમોની પ્રેક્ટીસ કરી હતી પોલીસ જવાનોએ ડ્રેસમાં પરેડનું રિહર્સલ કર્યું હતુ તો મહિલા કેડેટ્સ પણ સ્વાતંત્ર્ય પરેડના રિહર્સલમાં જોડાઈ હતી