ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ પણ રવિવારે ‘બોટલ કપ ચેલેન્જ’માં ભાગ લીધો અને તેનો એક વીડિયો પણ ટ્વીટર પર શેર કર્યો છે આવીડિયોમાં વિરાટ બોટલનાં ઢાંકણને પોતાના બેટ વડે અલગ જ અંદાજમાં ખોલતા જોવા મળી રહ્યા છે વીડિયોમાં સાથે કોચ રવિ શાસ્ત્રીનાઅવાજમાં કોમેન્ટ્રી પણ ચાલી રહી છે આ વીડિયો નીચે કોહલીએ કેપ્શન પણ લખ્યું હતું કે, ક્યારે ન કરવાથી સારું છે, થોડું મોડું થાય