33 સપ્તાહની પ્રેગ્નન્ટ એમીએ ટોપલેસ ફોટો શેર કર્યો

DivyaBhaskar 2019-08-08

Views 2.2K

33 સપ્તાહની પ્રેગ્નન્ટ બૉલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન હાલ તેના બેબીમૂન પર છે તે સોશિયલ મીડિયા પર તેના બેબી બંપના ફોટોઝ શેર કરતી રહે છે ત્યારે હાલમાં જ એમીએ તેનો ટોપલેસ ફોટો શેર કર્યો છે જેમાં તેણે લાર્જ કેપ પહેરી છે અને વધેલુ વજન, સ્ટ્રેચ માર્ક સાથે બેબી બંપ દેખાય છે ફેન્સ એમીના આ ફોટો પર કોમ્પ્લિમેન્ટ્સ આપી રહ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS