દિલ્હીના ચાણક્યપૂરી સ્થિત CRPF સ્મારક પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સનો 81મો સ્થાપના દિવસ શનિવારે ઉજવવામાં આવ્યો હતો ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે CRPF સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી નિત્યાનંદ રાયે જવાનોની વીરતાને બિરદાવતા કહ્યું હતુ કે, ‘CRPF કોઈપણ અપ્રિય ઘટનાનો જવાબ આપવા સક્ષમ છે’ડ્યૂટી પર શહીદ થયેલા જવાનોને યાદ કરી તેમની બહાદુરીને સલામી અપાઈ હતી