20મા કારગીલ વિજય દિવસના દિવસે ભારતીય સેનાના એર ચીફ માર્શલ બિરેન્દરસિંઘ ધનોઆ, આર્મી ચીફ જનરલ બિપીન રાવત અને નેવી ચીફ એડમિરલ કરમબીરસિંઘે સંયુક્ત રીતે કાશ્મિરના દ્રાસમાં આવેલાં કારગીલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી દિવ્યભાસ્કરકોમ દ્વારા શહિદ વીરોને સલામ