એક્ટ્રેસ મલાઇકા અરોરા ફરી એક વાર પોતાની ગર્લ ગેંગ સાથે માલ્દીવ્સ પહોંચી હતી મલાઇકાએ માલદીવ્સમાં હોલિડે મનાવ્યાની હોટ તસવીરો તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે બ્લૂ પાણીમાં મોનોકની પહેરી મલાઇકાએ હિંચકાનો પણ આનંદ લીધો હતો ત્યારે માલદીવ્ઝથી આવ્યા બાદ મલાઇકાએ મુંબઈમાં તેની બેસ્ટીઝ સાથે મુંબઈમાં ડિનર લીધું હતું