Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંસોનભદ્ર જઈ રહેલા પ્રિયંકા ગાંધીને અટકાવવામાં આવ્યા હતાઆથી વિરોધમાં ધરણાં પર બેસી ગયા હતાપ્રિયંકાએ સોનભદ્ર જવાની જીદ પકડી છે અને જામીન લેવાની પણ ના પાડી દીધી છેસોનભદ્રના ધોરાવલમાં 17 જુલાઈએ જમીન વિવાદમાં 10 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું