રાજકોટ:હાસ્ય કલાકાર માયાભાઇ આહિરનો ઇન્ડોર સ્ટેડિયમમાં ક્રિકેટ રમતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો ઓસ્ટ્રેલિયાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે જેમાં ક્રિકેટ રમતા માયાભાઇ કેચ આઉટ પણ થયા હતા આગામી રવિવારે વર્લ્ડકપની ફાઇનલ રમાવાની છે ત્યારે આ વિડીયો વાયરલ છે