સ્પોર્ટ્સ ડેસ્કઃભારત અને શ્રીલંકાની મેચમાં ભલે ભારતનો વિજય થયો હયો પરંતુ એક પછી એક ત્રણ પ્લેન જે રીતે ઉડીને ગયાં, તેનાથી ટીમ ઇંડિયાની સુરક્ષા સામે ગંભીર ચિંતા પેદા થઇ છે આ ઘટનાને લઇને બીસીસીઆઇમાં પણ રોષ છે શનિવારે હેડિંગ્લે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ ચાલુ હતી એ દરમિયાન એક પછી એક ત્રણ પ્લેન સ્ટેડિયમ પરથી પસાર થયાં જેમના પર ભારત વિરોધી બેનર લહેરાઇ રહ્યાં હતાં