વીડિયો ડેસ્કઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યું છે બજેટ ભાષણની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ મજબૂત દેશ માટે મજબૂત નાગરિક છે છેલ્લા પાંચ વર્ષમાં અમે જે મેગા પ્રોજેક્ટ્સ શરૂ કર્યાં છે તેને હવે આગળ વધારવાનો સમય આવી ગયો છે ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, દ્રઢ સંકલ્પ હોય તો ઉદ્દેશ પૂરો થાય છે ઉર્દુમાં એક શેર છે- ‘‘यकीन हो तो कोई रास्ता निकलता है, हवा की ओट लेकर भी चराग़ जलता है।’’