બંગાળી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ 19 જૂને તૂર્કીમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા અને 4 જુલાઈએ કોલકાતામાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન આપ્યું જેના કેટલાંક વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર શર કરાયા છે આ રિસેપ્શનમાં સીએમ મમતા બેનર્જીથી લઈને સાંસદ મીમી ચક્રવર્તી સુધીના સેલેબ્સ આવ્યા હતા મરૂન વેલવેટ લહેંગામાં નુસરત બેહદ ખુબસુરત લાગતી હતી