Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઅમેરિકાના ટેક્સાસમાં વિમાન દુર્ઘટના ઘટી છેઆ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે એડિસન મ્યૂનિસિપલ એરપોર્ટ પરથી ટેક ઓફ દરમિયાનની ઘટના ઘટી હતીઓનલાઈન મની ટ્રાન્સફર હવે ફ્રી થઈ જશેઆરટીજીએસ કે એનઈએફટી મારફતે કરાતા નાણા ટ્રાન્સફર પર કોઈ ચાર્જ લાગશે નહીંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું