વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે વર્લ્ડ યોગા ડે નિમિત્તે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ જલ નેતી અને રબર નેતી યોગા વિશે સમગ્ર માહિતી આપશે તેમજ તેનાથી યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે