ઘેટાં-બકરાંની માફક વાનોમાં માસૂમ બાળકોને ભરાય છે, RTOનો ડ્રાઇવના નામે તમાશો

DivyaBhaskar 2019-06-18

Views 851

અમદાવાદ:શહેરમાં જ્યારે પણ કોઇ ઘટના કે દુર્ઘટના બને ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવાનો ડોળ કરવામાં આવે છે સોમવારે સ્કૂલ વાનમાંથી બાળકો નીચે પડી ગયા અને સીસીટીવી દ્વારા આ વાત લોકોને જાણ થઇ ત્યારે તપાસ અને ત્યાર બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોવાની વાતો કરવામાં આવી રહી છે આ સમગ્ર બાબતની વચ્ચે શાળાઓ શરૂ થયાના હજી ગણતરીના દિવસો થયા છે ત્યારે સ્કૂલ વાનને લઇને કામગીરી અને નિયમોના પાલનની ડ્રાઇવ પહેલા જ કરવામાં આવતી હોય તો વાલીઓને તેમના બાળકોની ચિંતા ઓછી થાય તેમ હતુંપરંતુ ફરીથી આ સમગ્ર મુદ્દે કામગીરી કરવામાં આવી રહી છે તેવા દાવા કરવામાં તંત્ર વ્યસ્ત છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS