Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3મિનિટમાંઆજે સવારે 6 વાગ્યાથી દેશભરમાં ડોકટરોએ હડતાળ શરૂ કરી છેડોક્ટરોની સુરક્ષાની માગ સાથે 5 લાખ જેટલા ડોક્ટરો હડતાળમાં જોડાયા છેOPD બંધ રહેશે પણ ઈમરજન્સી સેવા ચાલુ રહેશે અનેગુજરાતના 12 હજાર ડૉક્ટરો પણ હડતાળમાં જોડાશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું