ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડકપની 18મી મેચ વરસાદના લીધે રદ કરવામાં આવી છે બંને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો છે ભારતના 3 મેચમાં 2 જીત અને 1 નો રિઝલ્ટ સાથે 5 પોઇન્ટ છે, જયારે કિવિઝના 4 મેચમાં 3 જીત અને 1 નો રિઝલ્ટ સાથે 7 પોઇન્ટ છે ભારત રવિવારે પાકિસ્તાન સામે પોતાની ચોથી મેચ રમશે