Speed News: વર્લ્ડકપમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થશે

DivyaBhaskar 2019-06-09

Views 171

રવિવારે લંડનના ઓવલ ખાતે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બપોરે ત્રણ વાગ્યે જંગ જામશે વર્લ્ડ કપમાં ભારતની આ બીજી મેચ અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી મેચ છે આ અગાઉ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે પહેલી મેચ છ વિકેટે જીતી ગયું છે જ્યારે ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામે બે અને વેસ્ટ ઇન્ડિઝ સામે એક મેચ જીતી ચૂક્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS