રાજકોટ: ચોટીલા હાઈવે પર આવેલ અમરનાથ વોટરપાર્કમા બે દિવસ પુર્વે મારા મારીની ઘટના સામે આવી હતી જે મામલાના વિડીયો હાલ સોશીયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યા છે આ મામલે લિમડી ડિવાયએસપી ડિવી બસીયા સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી જે ટેલિફોનીક વાતચીતમા ડિવીબસીયાએ જણાવ્યુ હતુ કે હાલ સોશીયલ મિડીયામા જે વિડીયો વાઈરલ થયો છે, તે બે દિવસ પુર્વેનો છે