સુરત અગ્નિકાંડથી સમગ્ર દેશ સ્તબ્ધ બન્યો છે ઠેર ઠેર લોકો મૃતકો અને ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યાં છે બોલિવૂડ સેલેબ્સ પણ તેમાંથી બાકાત નથી અમિતાભ બચ્ચને ટ્વિટ દ્વારા મૃતક બાળકો માટે શોક વ્યક્ત કર્યો હતો ભૂમિ પેડનેકરે દુ:ખ વ્યક્ત કરી સલામતીમાં સુધારો કરવાનું સૂચન કર્યુંશ્રદ્ધા કપૂર અને સોનુ સૂદે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી સહુએ ઘાયલો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના પણ કરી છે સમગ્ર દેશ ઘાયલો અને મૃતકોના પરિવારો સાથે છે