વડોદરાઃદેશભરમાં મોદી લહેરથી વડોદરા શહેરમાં ઠેર-ઠેર ઉજવણીનો માહોલ છવાઇ ગયો છે, ત્યારે વડોદરા શહેરમાં મોદીના ચાહક વિરેન્દ્ર વાળાએ નમોત્સવ જહાજ તૈયાર કર્યું છે વિરેન્દ્ર વાળાએ બેટરી સંચાલિત ઇ-રિક્ષામાંથી ખાસ જહાજ તૈયાર કર્યું છે તેઓએ આ જહાને ખાસ વડોદરામાં ભાજપના વિજયોત્સવની રેલી માટે બનાવ્યુ છે