નસવાડી :રાજ્યમાંં સૌથી ઓછું પરીણામ છોટાઉદેપુર જિલ્લાનું આવે છે ત્યારે શિક્ષણ ની ચિંતા બે આદીવાસી કન્યા ઓએ કરી અને ઉનાળાના વેકેશનમાંં કરાવે છે આદીવાસી વિદ્યાર્થીઓ ને અભ્યાસ કોઈપણ સ્વાર્થ વગર વેકેશનમાંં શાળા ચલાવતી આદીવાસી કન્યા ઓ છોટાઉદેપુર જિલ્લા નો નસવાડી તાલુકો આદીવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે નસવાડી તાલુકા મા પણ શિક્ષણ નું સ્તર ખૂબ જ નીચું છે હાલ નસવાડી તાલુકા મા વેકેશન હોય શાળા બંધ છે