કાન્સફિલ્મ ફેસ્ટિવલમાં બીજીવાર રેડ કાર્પેટ પરઐશ્વર્યા રાય બચ્ચન એન્જલ લૂકમાં જોવા મળી હતી ઐશ્વર્યા રાય વ્હાઈટ લૂકમાં સ્ટનિંગ લાગતી હતી ઐશ્વર્યાએAshi Studioનું સ્ટ્રીપલેસ ફેધર ગાઉન કૅરી કર્યું હતું જેનીસાથે ફ્રિલ સ્કર્ટ અને શોલ્ડર્સ પર ફેધર સ્કાર્ફ નાંખ્યો હતો લૂકને કમ્પ્લિટ બનાવવા માટે એશે સ્મોકી આઈ મેકઅપ, ન્યૂડલિપસ્ટિક, ડાયમંડ ઈયરરિંગ્સ તથા હેર બન બનાવ્યો હતો આ ગેટઅપમાં ઐશ્વર્યા રાય એન્જલ જેવી લાગતી હતી