સુરતમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી

DivyaBhaskar 2019-05-20

Views 1.6K

સુરતઃમહાત્મા ગાંધીજીની ગોળીઓ મારી હત્યા કરનારા નથુરામ ગોડસેને લઈને થોડા દિવસ પહેલા લોકસભાની ચૂંટણીમાં પણ ભારે વિવાદ થયો હતો ત્યારે સુરતના લિંબાયતમાં નથુરામ ગોડસેની 109 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતીલિંબાયત ખાતે અખિલ ભારતીય હિન્દૂ મહાસભા દ્વારા પંચમુંખી હનુમાનજીના મંદિર ખાતે 109 દિવા પ્રગટાવી અને 109 લાડુનો પ્રસાદ ધરાવી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS