લોકસભા ચૂંટણી-2019 નું પરિણામ 23 મે ના રોજ આવશેજોકે પરિણામ આવે તે પહેલા વિવિધ પોલિંગ એજન્સીઓના એક્ઝિટપોલ સામે આવ્યા છેઆ એક્ઝિટ પોલના અનુમાન પ્રમાણે ફરી એક વખત મોદી સરકાર બનવા જઈ રહી છેજોકે એક્ઝિટ પોલ કેટલા સાચા ? કેટલા ખોટા ? આ સવાલનો જવાબ મેળવવા કેટલાક ઉદાહરણો જોઈએછેલ્લી કેટલીક મહત્વની ચૂંટણીઓમાં કેટલી વખત એક્ઝિટ પોલ સાચા પડ્યા અને કેટલી વખત ખોટા પડ્યા તે જોઈએ