તમામ એક્ઝિટ પોલનું એકસરખું તારણ, ફિર એક બાર મોદી સરકાર

DivyaBhaskar 2019-05-19

Views 1

નેશનલ ડેસ્ક:લોકસભાની ચૂંટણીના અંતિમ સાતમા ચરણના મતદાનના અંતે વિવિધ એજન્સી દ્વારા જાહેર થયેલા એક્ઝિટ પોલ મુજબ સ્પષ્ટ બહુમતી સાથે એનડીએ ગઠબંધન પુનઃ સત્તા પર આવશે એવી ધારણા વ્યાપક છે કોંગ્રેસ પ્રેરિત ગઠબંધનનો દેખાવ એક્ઝિટ પોલના તારણો મુજબ સુધર્યો જણાય છે અને 2014ની સરખામણીએ બમણી બેઠકો મેળવે એવી ધારણા મોટાભાગના એક્ઝિટ પોલમાં વ્યક્ત થઈ છે પરંતુ યુપીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતીના મેજિક ફિગરથી તો ક્યાંય દૂર હશે ભાજપ કે કોંગ્રેસથી સમાન અંતર રાખીને ચૂંટણી લડેલા અન્ય પક્ષો પણ ધારણા કરતાં નબળો દેખાવ વ્યક્ત કરે એવું ચિત્ર એક્ઝિટ પોલમાં ઉપસી રહ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS