સુરતઃનવસારી શહેરમાં દીપડો ઘુસી આવ્યો હતો નવસારીમાં એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો નવસારી શહેરના રહેણાંક વિસ્તારો લુન્સીકુઈ સહિતની સોસાયટીમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો જેથી ઘટના સ્થળે પોલીસ, ફાયરબ્રિગેડ,વનવિભાગની ટીમ, એનજીઓ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી અંતે દીપડો એક એપાર્ટમેન્ટમાં ધુસી જતાં ડાર્ટ ગનથી બેભાન કરાયો હતો