બાળક માટે શાળાની પસંદગીમાં શું ધ્યાન રાખવું? ડૉ. આશિષ ચોક્સીએ ચાર આસાન પોઈન્ટમાં સમજાવ્યું

DivyaBhaskar 2019-05-17

Views 1.4K

વીડિયો ડેસ્કઃ આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ડોટ કોમનો સ્પેશિયલ પ્રોગ્રામ, સક્સેસફૂલ પેરેન્ટિંગ આ પ્રોગ્રામમાં અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ આશિષ ચોક્સીએ જણાવ્યું છે કે, વેકેશન ખૂલ્યા પછી ત્રણ-ચાર વર્ષના બાળકોને સ્કૂલે મૂકતી વખતે માતા-પિતાએ કયા-કયા મુદ્દાઓ ઘ્યાનમાં રાખવા જોઈએ?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS