મોદીની રેલી પાસે એન્જીનિયરિંગ અને લૉ ગ્રેજ્યુએટ સ્ટૂડન્ટ્સે વેચ્યા 'મોદી પકોડા'

DivyaBhaskar 2019-05-15

Views 574

ચંદીગઢમાં કિરણ ખેરના સમર્થનમાં પીએમ મોદીની રેલી હતી ત્યારે રેલી પહેલા કેટલાંક સ્ટૂડન્ટ્સે અનોખી રીતે પ્રદર્શન કર્યું હતુ આ સ્ટૂડન્ટ્સ બ્લેક રંગના ગ્રેજ્યુએશન રોબ્સમાં મોદી પકોડા વેચી રહ્યા હતા ત્યારે 12 જેટલા સ્ટૂડન્ટ્સની પોલીસે ધરપકડ કરી હતી અને રેલી પૂરી થયા બાદ આ સ્ટૂડન્ટ્સને છોડી દેવાયા હતા ગયા વર્ષે મોદીએ એક ઈન્ટરવ્યૂમાં રોજગારી પર કહ્યુ હતુ કે લોકો પકોડા વેચીને એક દિવસના 200 રૂપિયા કમાય છે તેને બેરોજગારી ન કહેવાય ત્યારે આ સ્ટૂડન્ટ્સ મોદીનું સ્વાગત કરવા પકોડા લઇને પહોંચ્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS