આજકાલ દરેક ન્યૂઝ ચેનલમાં નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ લેવાની મોસમ ચાલેછે,કેમકે હાલ ચૂંટણની મોસમ છેઅમે પણ નરેન્દ્ર
મોદીનો Non Political ઈન્ટરવ્યૂ લેવાનો પ્રયાસ કર્યો છેઅમને અમદાવાદમાં નરેન્દ્ર મોદી મળી જાય છે અને ઈન્ટરવ્યૂ પણ આપેછેઅમારા દાવા પછી કોઈ પણને મનમાં સવાલ ઉઠે તે સ્વાભાવિક છે કે ચૂંટણીના પ્રચારની વ્યસ્તતામાં નરેન્દ્રભાઈ અમદાવાદ આવીને કેમ ઈન્ટરવ્યૂ આપે? તમારા આ સવાલનો જવાબ મેળવવા જૂઓ નરેન્દ્ર મોદી સાથેનો આNon Political ઈન્ટરવ્યૂ