વડોદરાઃશહેરમાં ફાટી નીકળેલા પાણીજન્ય રોગચાળાને પગલે કારેલીબાગમાં આવેલી ચેપિરોગ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ગઇ છે આજે શહેર કોંગ્રેસ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને સારવાર યોગ્ય મળે છે કે નહિં તે માટે મુલાકાત લીધી હતી કોંગ્રેસે હોસ્પિટલમાં દર્દીઓને અપુરતી સુવિધા મળી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો