સુરતઃસિમાડા ગામ નજીક અંબાજી મંદિર પાસે પટેલ ફળિયામાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું હતું ધનસુખ સોમા પટેલનું મકાન અચાનક ધરાશાયી થતાં એક મહિલા સહિત ત્રણ બાળકો દટાયાં હતાં જેથી ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યાં હતાજેમાં મહિલાની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે ધનસુખ સોમા પટેલના વર્ષો જૂના મકાનમાં નળીયા હટાવીને પતરા મુકવાનું કામ ચાલી રહ્યું હતું