લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કામાં સાત રાજ્યોની 51 સીટ પર મતદાન થઈ રહ્યું છે આ તબક્કામાં મોદી સરકારના ઘણાં મંત્રીઓના નસીબનો નિર્ણય થવાનો છે તેની સાથે સાથે દેશના સૌથી મોટા રાજકીય પરિવારની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીથી લઈને રાજનાથ સિંહ અને દિનેશ ત્રિવેદીના ભાવિ આજે EVMમાં સિલ થશે