પાંચ દિવસ પહેલા મોરારિ બાપુની આફ્રિકાના કિંગાલી રવાડા ખાતે માનલ હનુમાન કથા હતી કથા દરમિયાન બાપુએ મોડીરાત્રે જાતે ચા બનાવી હતી આફ્રિકાના સેવકોએ પ્રસાદીરૂપે બાપુની ચાને ગ્રહણ કરી હતી સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ચા, ખાંડવાળી આફ્રિકામાં બનાવી સેવકોએ પીધી હતી આફ્રિકાના સેવકોએ સૌરાષ્ટ્રની પ્રથમ બાપુના હાથની ચા પીધી હતી આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે