સુરતમાં 8 મુમુક્ષુઓનું દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ

DivyaBhaskar 2020-02-12

Views 2.5K

સુરતઃ વેસુ વિસ્તારમાં મહાવિદેહધામની ભૂમિ પર સામૂહિક 8 દીક્ષા સંપન્ન થઈ હતી મહાવિદેહધામમાં 8 મુમુક્ષુઓનો ભવ્યરીતે પ્રવેશ થયા બાદ આ શ્રી ગુણરત્નસુરીશ્વરજી, રશ્મિરાજસૂરિશ્વરજી, મુનિશરત્નસૂરિ સહિત શ્રમાણ-શ્રમાણી ભાગવંતોનું સામૈયુ કરાયું હતું ત્યારબાદ ગત રોજ 8 મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી અને આજે ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો જેમાં 12 વર્ષથી લઈને 28 વર્ષના યુવક-યુવતીઓએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS