સીસોદરા: મેઘરજ તાલુકામાં તેમજ અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક દિવસથી 4 સાધુઓના વેશમાં આવેલ શખ્સોને રસ્સીથી બાંધી તેમજ રોડ ઉપર રસ્સીથી બાંધેલી હાલતમાં માર મારતા એક ઈસમ ચારેય સાધુઓને દોરડાથી દોરતો અને મારતો દેખાય રહ્યો હોવાનુ વીડિયો વાયરલ થયો છે જે વીડીયોમાં માર મારનાર ઈસમો નવા ગામનો ઉલ્લેખ કરતા દેખાય રહ્યા હતા જેથી આ વીડિયો તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે જોકે આ વિડિયો ક્યાંનો છે તેની કોઈ પુષ્ટી થઈ નથી