કમોસમી વરસાદથી ભાવનગરના ખેડૂતોની હાલત બની કફોડી, ખેડૂત કલ્યાણ સંગઠને કરી પાંચ માંગ

ETVBHARAT 2025-10-30

Views 23

ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા કમોસમી વરસાદમાં ખેડૂતના મોઢે આવેલો કોળીયો છીનવાઈ જતા 5 માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS