આદરીયાણા ગામનો અનોખો રિવાજ: નૂતન વર્ષે ગામમાં દોડાવાય છે ગાયો, જાણો શું છે પરંપરા

ETVBHARAT 2025-10-23

Views 351

આદરીયાણા ગામે નવા વર્ષમાં ગાયો દોડાવવાની પરંપરા છે. સાથે જ તમામ જ્ઞાતિના લોકો ભેગા થાય છે, અને ગામના પ્રશ્નોની ચર્ચા કરે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS