અમદાવાદમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા કલેકટરને આવેદન પત્ર, રેલી અને સૂત્રોચ્ચાર કર્યા

ETVBHARAT 2025-10-04

Views 1.7K

અમદાવાદ શહેર અને જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ કલેકટર ઓફિસ પહોંચીને રેલી કાઢી હતી, અને આ આવેદનપત્ર આપ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS