સુરતમાં ખેડૂત સમાજનું શક્તિ પ્રદર્શન, 35 મુખ્ય પ્રશ્નોને લઈને સરકાર સામે વ્યક્ત કર્યો આક્રોશ

ETVBHARAT 2025-09-29

Views 5

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગાયપગલાં ખાતે આયોજિત ખેડૂત ચેતના મહાસંમેલનમાં દક્ષિણ ગુજરાતના અંદાજે 5000 જેટલા ખેડૂતો ઉમટી પડ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS