વલસાડમાં ઓવરબ્રિજ અને રસ્તામાં પડેલા ખાડા મુદ્દે કોંગ્રેસના ધરણા, ઉગ્ર આંદોલનની ચીમકી

ETVBHARAT 2025-09-20

Views 3

લોકોની પરેશાની દૂર કરવા માટે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસીય ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS