'...તો ખાડા નહીં પુરાય', કડીમાં MLA અને અધિકારી વચ્ચે રોડના ખાડા મુદ્દે બબાલનો વીડિયો વાયરલ

ETVBHARAT 2025-09-12

Views 2

કડી તાલુકાના એક ગામમાં ખરાબ રસ્તા અને ખાડાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ મામલે ગ્રામજનોએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સમક્ષ રજૂઆત કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS