મોક્ષનગરી વારાણસીના દર્શન હવે દાહોદમાં, ગણેશ પંડાલમાં મણિકર્ણિકા ઘાટ-ગંગા આરતીનો લ્હાવો

ETVBHARAT 2025-08-30

Views 245

દાહોદના MG રોડ યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, અહીં મોક્ષનગરી વારાણસીની જીવંત ઝાંખી દર્શાવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS