મહેસાણા: સાબરમતી નદીમાં ફસાયેલા 7 લોકોનું દિલધડક રેસ્ક્યુ, 24 કલાક કરતાં પણ વધુ સમયથી નદીના બેટમાં ફસાયેલા હતા

ETVBHARAT 2025-08-24

Views 8

વડનગર તાલુકાના વાગડી ગામ નજીક સાબરમતી નદીના પટમાં રેતી ભરવા ગયેલા સાત લોકો અચાનક નદીમાં પાણીનું સ્તર વધી જતાં ફસાઈ ગયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS