પડતર પ્રશ્નોને લઈને સરકારી એન્જિનિયરિંગ કોલેજોના અધ્યાપકોનું વિરોધ પ્રદર્શન, કાળા કપડાં પહેરી દર્શાવ્યો વિરોધ

ETVBHARAT 2025-08-02

Views 84

રાજ્યની સરકારી ઇજનેરી અને ડિપ્લોમા કોલેજોના અધ્યાપકો પોતાના વર્ષોથી ચાલતા પડતર પ્રશ્નો અંગે નારાજગીને લઈને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS